મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811192
ઘી ગરમ કરો
ગુદ તળી બાજુ પર મુકો
ગરમ ઘી માં જ ઘઉં અડદ નો લોટ શેકો
શેકાઈ જાય અને સુગંધ આવે એટલે પહેલે થી તૈયાર રાખેલાં વાસણા, ટોપરું ઉમેરો
બધું જ સરસ મિક્ષ થઈ જાય પછી ગોળ ઉમેરી પાછું મિક્સ કરો
પછી નાના નાના લાડુ વાળો..રોજ સવારે એક બે લાડુ નું સેવન કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)