હાંડવા કેક (Handva Cake Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

# MASALA BOX
# COOK SNAP CHALLENGE
#રાઇ
# હાંડવા કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામઢોકળાં નો લોટ
  2. ખાટી છાશ
  3. 2 ટેબલ સ્પૂનઆદું, મરચાં, લસણ ની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1મીઠું સ્વાદાનુસાર
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  7. 1/2 ટેબલ સ્પૂનહળદર
  8. 1નાનો ટુકડો દૂધી
  9. 1/2 ટેબલ સ્પૂનગોળ
  10. 1/2 ટી સ્પૂનસોડા
  11. 3 ટેબલ સ્પૂનતેલ
  12. 1 ટેબલ સ્પૂન રાઈ,મેથી
  13. 1 ટેબલ સ્પૂનતલ
  14. 1સૂકું લાલ મરચું
  15. 1તમાલપત્ર
  16. 2લવીંગ
  17. નાનો ટુકડો તજ
  18. 4-5પાન મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળાં ના લોટ માં બેટર પલડે એટલી છાશ નાખો તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, થોડાં આખા મેથી ના દાણા ઉમેરી મિક્સ કરો અને 6 થી 7 કલાક માટે આથો આવવા માટે રાખી દો..

  2. 2

    આથો આવી ગયા પછી બેટર માં મરચું, હળદર, ધાણાજીરું, આદું મરચા લસણ ની પેસ્ટ,દૂધી,સોડા ને તેલ અને પાણી માં ઓગળી મિક્સ કરો અને હાંડવા ના ખીરા માં મિક્સ કરી એક બાજુ હલાવો.

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, મેથી,તલ, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં,તજ, લવીંગ, હીંગ, મીઠો લીમડો મૂકી વઘાર કરો

  4. 4

    આ વઘાર માં ખીરું ઉમેરી 10 મિનિટ થવા દો.

  5. 5

    10 મિનિટ એક બાજુ થયે જાય પછી સાઇડ બદલી બીજી બાજુ 4 મિનિટ રહવા દો.તમારો હાંડવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર

Similar Recipes