કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા તલને મિક્સર માં એક આંટો ફેરવો ત્યારબાદ તેમાં ખજૂર અને ગોળ અને છ નંગ કાજુ બદામ ઉમેરવા અને મિક્ષરમાં ફેરવવું એક બાઉલમાં લેવું
- 2
ત્યારબાદ ઘી ગરમ મૂકી તેમાં ગુંદ તળવો અને તે મા ચાર નંગ કાજુ બદામ દડવા
- 3
કાળા તલના મિક્સરમાં કાજુ બદામ સુઠ પાઉડર ગંઠોડા પાઉડર અને કોપરા પાઉડર અને તેલ ઉમેરી હાથથી મિક્સ કરવો તો તૈયાર છે આપણું બાળકોને ભાવતું કાળા તલનું કચરિયું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815229





ટિપ્પણીઓ