સૌપ્રથમ આંબળાને બરાબર ધોઈ લો
પછી તેમાં છરી વડે કાપા પાડો
પછી એક બરણીમાં પાણી લઈ હળદરમીઠું મિક્સ કરીઆમળા એડ કરી દેવા પછી તેને તેમાં પાણી માં જે દિવસ રહેવા દેવા જેથી તેમાં મીઠું ચડી જશે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)