ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#WK2
#cookpadgujrati
#cookpadindia

શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે

ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

#WK2
#cookpadgujrati
#cookpadindia

શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧/૨ કપગુંદ
  2. ૧/૪ કપબદામ
  3. ૧/૪ કપકાજુ
  4. ૧/૪ કપઅખરોટ
  5. ૧/૪ કપકીસમીસ
  6. ૧/૪ કપકોપરાનુ જાડુ ખમણ
  7. ૨ મોટી ચમચીસુઠ પાઉડર
  8. ૨ ચમચીખસખસ
  9. ૧ ચમચીગંઠોડા પાઉડર
  10. ૧/૨ કપઘી
  11. ૩/૪ કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદ ને ઘીમાં તળી લેવો, ડ્રાયફ્રૂટ ને જીણા સમારી લેવા ને તેને નોનસ્ટિક પેનમાં સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લેવા, પછી કોપરાનુ છીણ પણ સાથે જ ૨ મીનીટ માટે રેોસ્ટ કરી લેવુ

  2. 2

    હવે પેનમાં ગોળ લેવો ઞોળ મેલ્ટ થાય એટલે ઘી નાખવુ ગેસ ની ફ્લેમ બંધ કરી,રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ, કોપરું, ગુંદ, ખસખસ, સુઠ, ગંઠોડા પાઉડર બધુ મીક્સ કરી ઠંડુ થાય એટલે એરટાઈટ ડબામાં ભરી દેવુ

  3. 3

    ઠંડી મા સવારે ખાઈ શકાય એવો હેલ્ધી ગુંદર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes