કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#CB10

#CB10

વધુ વાંચો

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#CB10

#CB10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30/40 મિનીટ
4 વ્યક્તિ
  1. ➡️ ખીચડી બનાવવા માટેની સામગ્રી:
  2. 1 કપચોખા
  3. 1/2 કપમોગર દાળ
  4. 1/2ફોતરા વાળી દાળ
  5. 1/4 કપવટાણા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2હળદર પાઉડર
  8. જરૂર મુજબ પાણી
  9. ➡️ ખીચડી ના વઘાર માટે ની સામગ્રી:
  10. 1 ચમચો ઘી અથવા બટર
  11. 1/4 ટી સ્પૂનરાઈ
  12. ચપટીહિંગ
  13. 2 નંગકાંદા સમારેલાં
  14. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  15. 1/4 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  16. 1 કપબારીક સમારેલી પાલક
  17. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  19. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30/40 મિનીટ
  1. 1

    સો પ્રથમ દાળ ચોખા ને 4/5 વાર ધોઈ ને પલાળી દો.પછી કૂકર માં જરૂર મુજબ પાણી ને દાળ ચોખા ને હળદર,મીઠું અને વટાણા નાખી 5/6 સિટી કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે રાઈ મૂકો રાઈ તતડે એટલે હિંગ નાખી ને કાંદા નો વઘાર કરો કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં લસણ આદુ ની પેસ્ટ એડ કરો ત્યાર બાદ તેમાં પાલક ને ધોઈ ને એડ કરો

  3. 3

    પાલક ચડી જાય ને પાણી બળી જાય એટલે બધા મસાલા એડ કરો.સરખી રીતે હલાવી ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર December 25, 2021 16:04
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 27, 2021 04:40
@cook_RINA Tempting dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  2. સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
  3. ઉબાડિયુ (Umbadiyu Recipe In Gujarati)
  4. ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
  5. મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
  1. પલ્મ કેક (Plum Cake Recipe In Gujarati)
  2. કાળા તલ નું કચરિયું
  3. મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
  4. આંબળા નો છૂંદો (Amla Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819732
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close