કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

#JR

વધુ વાંચો

મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઘઉંનો કરકરો લોટ
  • 2 ચમચીબાજરીનો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • 2 ચમચીજુવારનો લોટ
  • 2 ચમચીરાગી નો લોટ
  • 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • તેલ મોણ અને વઘાર માટે
  • ૧ ચમચીતલ
  • 1 કપપાલક
  • 1 કપમેથી
  • 1 ચમચીરાઈ જીરું
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટને મિક્સ કરી લેવા

  2. 2

    પાલક અને મેથીને ધોઈ સાફ કરી ઝીણી કાપી લેવી

  3. 3

    હવે લોટમાં તેલનું મોણ બધા મસાલા ભાજી નાખી બરાબર મિક્સ કરી લેવું

    મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાંથી મુઠીયા વાળી લેવા તેને વરાળમાં બાફી લેવા

    મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા

    મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ અને તલનો વઘાર કરી મુઠીયા વઘારવા

  7. 7

    શિયાળામાં ભાવે એવા હેલ્ધી મુઠીયા તૈયાર

    મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર December 24, 2021 11:52

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 03, 2022 05:00
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. તુવેર ના ઘુઘરા (Tuver Ghughra Recipe In Gujarati)
  2. મિક્સ નટ્ટસ એન્ડ સિડ કૂકીઝ (Mixed nuts & seeds Cookies)
  3. કચરિયું (Kachariyu recipe in gujarati)
  4. પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  5. બ્રાઉન રાઈસ પુલાવ
  1. મસાલા સોયાબીન (Masala Soyabean Recipe In Gujarati)
  2. તુવેર ના ઘુઘરા (Tuver Ghughra Recipe In Gujarati)
  3. ખીચું (Khichu Recipe In Gujarati)
  4. લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15820298
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close