લીલી મેથી લસણ & મલ્ટીગ્રેઈન લોટ ના થેપલા (Lili Methi Lasan Multigrain Flour Thepla Recipe In Gujarat

Ashlesha Vora @cook_26502355
લીલી મેથી લસણ & મલ્ટીગ્રેઈન લોટ ના થેપલા (Lili Methi Lasan Multigrain Flour Thepla Recipe In Gujarat
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં મલ્ટીગ્રેઈન લોટ લો, તેમાં મીઠું, હળદર, મરચું પાઉડર, હીંગ, પીસેલુ લસણ,અધકચરો અજમો, ઉમેરો અને લોટ માં મીક્સ કરો, તેમાં ૩-૪ ચમચી તેલ મુઠ્ઠી પડતું ઉમેરો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ૧ ચમચી, હીંગ ઉમેરો અને ઝીણી સમારેલી લીલી મેથી ને ધોઈને કડાઈમાં ૫ મીનીટ માટે બાફવી,જેથી થેપલાં માં સરસ સ્વાદ આવે,પછી તે મેથી જે થાળીમાં કણક તૈયાર કરો એમાં ઉમેરો અને કણક તૈયાર કરો.
- 3
૧૦ મીનીટ બાદ મેથી- લસણના કણક માં થી લુવા તૈયાર કરો અને તવા પર તેલ મૂકી અને શેકવા,તવા પર શેકવા માટે ખાસ ગેસ ને મીડીયમ તાપે શેકવા,જેથી થેપલાં ક્રીસ્પી થાય.
- 4
લીલી મેથી લસણ &મલ્ટીગ્રેઈન ના થેપલાં સાથે ટોમેટો -ગાજર સૂપ અને રાઈવાળા મરચાં જોડે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15823325



ટિપ્પણીઓ