કચરિયું (Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાળાં તલ ને બરાબર સાફ કરી એક જાડા તળિયા વાળી કડાઈ માં તલ શેકી લો
- 2
તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર માં થોડા પીસી લો ત્યાર બાદ તલ નું તેલ ઉમેરી ચમચી થી હલાવી ફરી થી સહેજ ક્રશ કરી લો
- 3
હવે પિસેલા તલ ને એક વાસણ માં લઇ તેની અંદર ઉપર જણાવેલ બધી જ વસ્તુ ઉમેરો.
- 4
પછી બધું હાથે થી સરખું મિક્ષ કરી લો જરૂર પડે તો તલ નું તેલ ઉમેરતા જવાનું અને સરખું મિક્સ કરવાનું. ત્યાર બાદ એક પ્લેટ માં કાઢી તેની ઉપર કાજુ બદામ થી ગાર્નિશ કરો
- 5
તો તૈયાર છે કચરિયું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824717




ટિપ્પણીઓ