તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તાવો બનાવવા માટે: સૌ પ્રથમ એક કૂકર મા તેલ મૂકો. પછી તેમાં રાઈ જીરું નાખો. રાઈ કાકડી જાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખો. લસણ બ્રાઉન થઈ જાય પછી બધું શાક અને બધા મસાલા નાખી મિક્સ કરો. ૧ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી દો. અને ૩ વિસલ વગાડી લો. તાવો તૈયાર છે.
- 2
ચા બનાવવા માટે: સૌ પ્રથમ લોટ મા જરૂર પ્રમાણે મોણ નાખી ભાખરી જેવો કડક લોટ બાંધી લો. ત્યાર બાદ હાથે થી દબાવી ચાપડી બનાવી લો. ત્યાર પછી તેલ ગરમ કરી ચાપડી ને ડીપ ફરી કરી લો. તાપ ધીમો રાખવો.
- 3
ગરમ ગરમ તાવો ચપડી તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824849











ટિપ્પણીઓ (2)