રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)

Heena Pathak @hinavangi22
Winter special
#WK1
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
Winter special
#WK1
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને ધોઈ કોરા કરી ઊભા ચિરિયા કરી લેવા,મીઠું,થોડો લીંબુ નો રસ નાખી રેવા દેવા,થોડી વાર પછી મીઠા નું પાણી કાઢી નાખવું,
૧,k વાટકા માં રાઈ ના કુરિયા,હળદર, ચપટી હિંગ જરૂર મુજબ મીઠું,લીંબુ નીરસ,ગરમ કરેલું તેલ નાખી થોડી વાર ઢાંકી દેવું.પછી તેમાં મરચાં ના ચિરીયા ઉમેરી હલાવો,એક સરખો મસાલો ચડી જાય એટલે બરણી માં ભરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828441



ટિપ્પણીઓ (2)