લીલાં ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
લીલાં ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હીંગ નાખો તતડે એટલે તેમાં ચણા અને સમારેલું ટમેટું નાખો બરાબર મિક્સ કરો હવે તેમાં બધા મસાલા કરો હલાવી લો પાણી 1/2 ગ્લાસ નાખી કુકર બંધ કરી 3 સીટી વગાડી લો તૈયાર છે સ્વાદિષ્ટ લીલા ચણા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે. Harsha Gohil -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
-
-
-
-
-
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828597
ટિપ્પણીઓ (2)