લાલ લીલા મરચાનું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)

Ushma Vaishnav @homechef_ushma
લાલ લીલા મરચાનું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાલ અને લીલા મરચા ને ધોઈ કોરા કરી મોટા મોટા સમારી લો. તેના બિયા કાઢી લો. હવે એક બાઉલમાં બન્ને મરચાને મીઠું દઇ 2-3 કલાક માટે રાખી મુકો.
- 2
રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને વરિયાળીને મિક્સરમાં અધકચરું ક્રશ કરી લો.
- 3
હવે મરચા માંથી મીઠાનું પાણી દબાવી ને કાઢી લો. તેમાં ઉપરનું મિશ્રણ ઉમેરો. તેમાં હળદર, થોડું મીઠું, લીંબુ ઉમેરી થોડી વાર એમ જ રહેવા દો. તેમાં તેલ ઉમેરી બર્ણીમાં ભરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845463



ટિપ્પણીઓ