મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ટેસ્ટી રેસીપી બહુ ઝડપથી બની જાય છે
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ટેસ્ટી રેસીપી બહુ ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટ લઈ પુરીમાં હોલ કરી લો ત્યારબાદ તેમાં બટાકા ટામેટા કાંદા નાખી ઉપર ચાટ મસાલો sprinkle કરો અને મીઠી,ગ્રીન,લસણની ચટણી નાખી ઉપરથી બારીક સેવ ભભરાવો
- 2
તો હવે આપણી ટેસ્ટી મસાલા પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
મસાલા ચાટ પૂરી (Masala Chaat Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ પૂરી જે એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ,અને પાણીપુરી ,સેવપુરી,દહીપુરી આવી બધી રેસીપી લગભગ દરેકને ખૂબ જ ભાવતી હોય છે તો આજે બહાર જેવી જ સેવ પૂરી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ Vidhi V Popat -
-
-
દહીં પૂરી વિથ રગડા (Dahi Poori With Ragda Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiઆજે મે દહીં પૂરી રગડા ના ટીવ્સ્ટ સાથે સર્વ કરી છે. દહીં પૂરી મા મસાલો બટાકા નો હોય છે પરંતુ મે અહીંયા રગડાનુ સ્ટફીંગ કર્યુ છે. ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે. Bhumi Rathod Ramani -
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#EB Week3 દહીં પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ ઝડપથી બની જાય તેવી ચટપટી ડીશ છે. Bhavna Desai -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845790
ટિપ્પણીઓ (5)