લીલી મેથી પાપડ નું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)

Heena Pathak @hinavangi22
લીલી મેથી પાપડ નું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી મેથી સાફ કરી ઝીણી સમારી લો,સરખા પાણી થી ધોઈ નાખો,પછી વઘાર મૂકી ને રાઈ જીરું,હિંગ નાખી મેથી વઘરો,આદુ મરચાં,લસણ ઉમેરો,જરૂર મુજબ સૂકા મસાલા હળદર,મરચું પાઉડર,મીઠું સ્વાદાનુસાર નાખી ૧ગ્લાસ પાણી નાખો,અને મેથી ને ચડવા દો,ચડી જાય અને મસાલો સરસ રીતે ભળી જાય એટલે ગેસ બંધ કરી દેવો,જમતી વખતે તેમાં સેકેલા પાપડ ના ટુકડા કરી ને નાખો,ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે પીરસો,મસાલા પોતાના ટેસ્ટ મુજબ નાખવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15849026



ટિપ્પણીઓ