કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#WK2
#week2
#cookpadgujarati
#cookpadindia
બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે.
મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ માટે
  • 2 tbspતેલ
  • 2 tbspઘી
  • 2 કપ80% બાફીને તૈયાર કરેલા બાસમતી ચોખા
  • 1 tbspજીરુ
  • 4 નંગલવીંગ
  • 4 નંગતજ
  • 1 નંગબાદિયા
  • 2 નંગતમાલપત્ર
  • 2 નંગઇલાયચી
  • લીલો લીમડો
  • 1 tspહીંગ
  • 1 tspખમણેલું આદું
  • 1 tbspખમણેલું લસણ
  • 1 tbspલીલા મરચા ની કટકી
  • 1 કપલાંબી સમારેલી ડુંગળી
  • 1/2 કપસમારેલા ગાજર
  • 1/2 કપસમારેલી ફણસી
  • 1/2 કપવટાણા
  • 1/2 કપસમારેલું ફ્લાવર
  • 1/2 કપસમારેલા બટેટા
  • 1 tbspલાલ મરચું પાઉડર
  • 1 tbspધાણાજીરું પાઉડર
  • 1.5 Tbspબિરયાની મસાલા
  • 1 tspચાટ મસાલા
  • 1 tspગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 કપદહીં
  • 3 Tbspકેસરવાળું દૂધ
  • સમારેલી કોથમીર
  • ફુદીનાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ઘી મિક્સ કરી તે ગરમ થાય એટલે તેમાં તજ, લવીંગ, બાદિયા, જીરુ, લીલો લીમડો, તમાલપત્ર ઉમેરવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, ખમણેલું લસણ, ખમણેલું આદું અને લીલા મરચા ની કટકી ઉમેરી ડુંગળી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સમારેલા વેજિટેબલ્સ ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી એક કપ પાણી ઉમેરી બે મિનિટ માટે ઢાંકીને કુક થવા દેવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ચાટ મસાલો, બિરયાની મસાલો, દહીં અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ફરી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી કુક થવા દેવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજિટેબલ્સ થોડા કુક થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલા બાસમતી ચોખા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં સમારેલી કોથમીર, ફોદીનાનાં પાન, કેસરવાળું દૂધ અને બિરયાની મસાલાને સ્પ્રીંકલ કરી ફરી એક મિનિટ માટે કુક કરવાનું છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    જેથી વેજ બિરયાની સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મેં આ વેજ બિરયાની ને દહીં અને પાપડ સાથે સર્વ કરી છે.

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર January 06, 2022 00:55
Rajkot

ટિપ્પણીઓ (55)

Mukesh Patel
Mukesh Patel @muksfoodies
February 06, 2022 16:09
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for બાદિયા

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. ઉકાળા (કાઢો) નો મસાલો (Ukala Masala Recipe In Gujarati)
  3. ઘઉંના ખીચીયા પાપડ (Wheat Khichiya Papad Recipe In Gujarati)
  4. હેલ્ધી રાબ (Healthy Raab Recipe In Gujarati)
  5. હરિયાળી દાળ ઢોકળી (Hariyali Dal Dhokli Recipe In Gujarati)
  1. રોસ્ટેડ ટોમેટો બેલ પેપર સૂપ (Roasted Tomato Bell Paper Soup Recipe In Gujarati)
  2. વેજ કીમા મસાલા (Veg Keema Masala Recipe in Gujarati)
  3. સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
  4. હેલ્ધી રાબ (Healthy Raab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15850590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close