કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#WK2
#WEEK2
#વિન્ટર કિચન ચેલેન્જ
#વેજીટેબલ બિરયાની

#WK2
#WEEK2
#વિન્ટર કિચન ચેલેન્જ
#વેજીટેબલ બિરયાની

વધુ વાંચો

વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#WK2
#WEEK2
#વિન્ટર કિચન ચેલેન્જ
#વેજીટેબલ બિરયાની

#WK2
#WEEK2
#વિન્ટર કિચન ચેલેન્જ
#વેજીટેબલ બિરયાની

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩
  • ચોખા રાંધવા
  • ૧ કપચોખા
  • જરૂરીયાત મુજબ પાણી
  • સહેજ મીઠું
  • ૧/૨ ચમચી તેલ
  • શાકભાજી રાંધવા
  • ૫ નંગ જીણી બટેટી (૧ મધ્યમ બટેટું)
  • ૧ નંગ ગાજર
  • ૧ નાની વાટકી વટાણા
  • ૧/૨ નંગ કેપ્સીકમ
  • ૧ વાટકીફ્લાવર
  • નાનો ટૂકડો આદુ
  • ૫ નંગમોળા લીલાં મરચાં
  • થોડાક પાન - ફુદીનો
  • થોડીક સમારેલી - કોથમીર
  • ૨ નંગસુધારેલા ટામેટાં
  • ૨ નંગકાપેલી ડુંગળી
  • ૩ ચમચા તેલ
  • ૧ટૂકડો - તજ
  • ૪ નંગલવિંગ
  • ૨ નંગઈલાયચી
  • ૩ નંગઆખાં કાળા મરી
  • ૧ નંગબાદીયા નું ફુલ
  • ૨ નંગનાના તમાલપત્ર
  • ૧ ચમચીજીરું
  • ૫ ચમચીપાણી
  • ૧/૨ કપ દહીં
  • ૧/૪ ચમચી હળદર પાઉડર
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચીકાળા મરી નો અધકચરો ભૂકો
  • ૫ ચમચી- ઘી
  • ૧ કપ દૂધ (આશરે)
  • સ્વાદ મુજબ-મીઠું
  • કોથમીર અને ફુદીના ના પાન,ઘી અને ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ કપ ચોખા ને ધોઈ,૩૦ મિનિટ પલાળીને,ઉકળતાં પાણી માં ફકત નિતારેલ ચોખા ને થોડું તેલ અને સહેજ મીઠું ઉમેરી હલાવીને અધકચરા બાફી,ચાળણી માં નિતારી, ને થાળી માં પહોળા કરી ઠંડા કરવાં માટે રાખો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ,લવિંગ, આખાં મરી(બે - ત્રણ),ઈલાયચી અને જીરું ઉમેરી ને સરસ સાંતળો,પછી તેમાં કાપેલી ડુંગળી અને લીલાં મરચાં ના કટકાં ઉમેરી ને ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં આદુ ખમણી ને ઉમેરો.(લસણ આ સમયે જ ઉમેરવું - મેં નથી ઉમેર્યું).અને સરસ સાંતળો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા શાકભાજી ને ટામેટાં ના કટકા અને મીઠું ઉમેરી ને શાકભાજી નરમ પડે ત્યાં સુધી સાંતળો ને પછી સહેજ પાણી છાંટી, ઢાંકણ ઢાંકી ને રાખો,શાક સરસ ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતાં રહો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે,એક કપ માં દહીં લઈ તેમાં લાલ મરચું,હળદર,મરી નો અધકચરો ભૂકો અને ગરમ મસાલો ઉમેરી ને સરસ ભેળવી લો,અને આ મસાલો મિશ્ર કરેલ (મેરીનેટ કરેલ દહીં) ને પેન માં ઉમેરી ને શાક માં સરસ ભેળવી લો, શાક માં થી તેલ છુટું પડે એટલે તેમાં કાપેલા ફુદીના ના પાન અને કાપેલી કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે,શાક માં થી 1/2 શાક અલગ પ્લેટમાં કાઢી લો અને બાકી નું અડધાં શાક ને પેન માં પાથરી લો,તેના પર અગાઉ થી રાંધેલા ચોખા માં થી થોડા ચોખા ઉમેરી ને તેનાં પર પાથરી દો,પછી તેના પર સમારેલા કોથમીર અને ફુદીના ને ભભરાવીને ઉપર ઘી ફરતે ઉમેરી ને પછી પાછું પ્લેટમાં કાઢેલ શાક પાથરી,તેનાં પર બાકી નાં રાંધેલા ચોખા ઉમેરી, કોથમીર અને ફુદીના ના પાન ભભરાવીને પછી માખણ કે થીજેલુ ઘી ફરતે રેડી/મૂકી ને ઢાંકણ ઢાંકી રાખી લો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ૧ મિનિટ પછી તેમાં થોડુંક દૂધ(જો ઈચ્છો તો દૂધ માં કેસર નાં તાતણાં કે કેસરી રંગ મિક્ષ કરી ને લઈ શકાય...મેં ફકત દૂધ જ લીધું છે) ઉપર થી ચારેતરફ છાંટી ને ઢાંકણ ઢાંકી ને ૭ મિનિટ માટે ગેસ ની ધીમી આંચ પર રાખી ને મૂકો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૭ મિનિટ પછી ગેસ બંધ કરી દો ને તૈયાર વેજીટેબલ બિરયાની ને સર્વિગ પ્લેટમાં કાઢી ને ડુંગળી ના ગોળાકાર પતીકા,લાલ મરચાં ના કટકા, કોથમીર ના પાન અને થોડુ ઘી ઉમેરી ને ગરમાગરમ પીરસો.

    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ વેજ.બીરયાની પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર January 08, 2022 02:02
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 14, 2022 17:24
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ખાંડવી કુકર મા (Khandvi In Cooker Recipe In Gujarati)
  3. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  4. મગસ (Magas Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
  1. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  2. બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
  3. કોબીજ ગાજર મરચાં નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15858522
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close