વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ઝીણા ટુકડા કરી સમારવા,કોબીજ લાંબી સમારવી, ભાત રાંધવા મૂકવા તેમાં મીઠું નાખવું ભાત થાય ત્યાં સુધી બીજા બાજુ વઘાર ની તૈયારી કરવી,મોટા પેન માં ઘી મૂકી તેમાં કાજુ બદામ કીસમીસ કાળી દ્રાક્ષ વગેરે સાંતળી લેવા,ત્યારબાદ ડુંગળી સાંતળી લો,અને બાકી ના શાક અધકચરા બાફી લો અને પાછું થોડું વઘાર માં ઘી મૂકી સૂકા મસાલા બિરિયાની મસાલો આખ મરચા લવિંગ લીમડા થી શાક વઘારી અને તેમાં તૈયાર થયેલા છૂટા ભાત ઉમેરી એક સરખું હલાવી ને ઉપર કાજુ બદામ કીસમીસ કાળી દ્રાક્ષ વગેરે થી સજાવો કોથમીર ઝીણી ભભરાવો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15859331




ટિપ્પણીઓ (2)