ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.
#cookpadindia
#cookpadgujarati
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ, બાકી ને ચહેરા બટાકા તેમજ બધા મસાલા અને ઘી ઉમેરી કણક તૈયાર કરો.આ કણકને દસ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ કણકને ઘીથી મસળી લો.
- 2
ત્યારબાદ તેમાંથી મનપસંદ સાઈઝના ગોળા વાળી લો. પાટલી પર લોટ છાટી પરોઠા વણી લો.એક તવી ગરમ કરી પરોઠાને બંને બાજુએ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેલ અથવા ઘી લગાવીને શેકી લો ગરમા ગરમ પરાઠાને સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874086

ટિપ્પણીઓ (3)