મંચુરિયન (Manchurian Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો તો આજે આપણે બનાવીએ બાળકોને ભાવતા બાળકોના ફેવરિટ મંચુરિયન તો સૌ પ્રથમ ગાજર ડુંગળી અને કોબીજ ને ખમણી તેમાં મીઠું અને આજીનોમોટો નાખી મિક્સ કરવું અને તેને નિચોવીને પાણી કાઢી લેવું જેથી મંચુરિયન માં પાણી ન રહે
- 2
હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ રેડ ચીલી સોસ અને ટોમેટો કેચપ એડ કરો ત્યારબાદ મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી લોટ બાંધો
- 3
હવે તેના ગોળ બોલ વાળી લો અને ત્યારબાદ તેને તળી લો
- 4
હવે એક કડાઈમાં બે ચમચી તેલ લો અને અને તેમાં એક ચમચી ટોમેટો કેચપ અને થોડીક કોબીજ એડ કરો અને તેમાં તળેલા મન્ચુરિયન બોલ એડ કરી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874745










ટિપ્પણીઓ