રીંગણ નુ શાક કાજુ ગ્રેવી સાથે (Ringan Shak Kaju Gravy Recipe In Gujarati)

cooking with viken @cook_29711843
For family and my cooking passion
રીંગણ નુ શાક કાજુ ગ્રેવી સાથે (Ringan Shak Kaju Gravy Recipe In Gujarati)
For family and my cooking passion
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ રાઉન્ડ આકર માં કપી લેવા પછી એક કઢાઈ માં તેલ મુકી બને તરફથી શેકી લેવા
- 2
એક કઢાઈ માં 3-4 ટેબલ સ્પૂન ચમચી તેલ ઉમેરી તેમાં 1 ચમચી ચમચી અજમો અને તમાલપત્ર નાખી સરખા સેકી લો
- 3
હવે શીંગદાણા, કાપેલા ટામેટા અને આદુ નાખી ઢાંકણ બંધ કરી ટામેટા પોચા થાય ત્યાં સુધી શેકો (તાપ મધ્યમ)
- 4
ટામેટા શેકાયા પછી હળદર, મરચું અને ધાણા જીરું પાઉડર ઉમેરો (તાપ ધીમો રાખો જેથી મસાલા બરી ના જાય) પછી કાજુ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી 1+1/2 કપ પાણી ઉમેરો
- 5
સાકર, મીઠું અને કસૂરી મેથી નાખી લેવા
- 6
કાજુ ની ગ્રેવી માં રીંગણ ઉમેરી બરાબર મિક્સ કરો અને ઢાંકી શાક ને ઘીમાં તાપે ચઢવા દો
- 7
શાક ચઢ્યા બાદ ગરમ મસાલો અને ધાણા નાખી સરખું મિક્સ કરી લેવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875615


















ટિપ્પણીઓ (3)