રાજગરા ના લાડુ (Rajgira Ladoo Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ રાજગરો
  2. 1 કપગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી માં ગોળ ની પાઈ બનાવી લેવી. ગોળ નો કલર ચેન્જ થાય એટલે ઉતારી. રાજગરો મિક્સ કરી લાડુ વાળી લેવા.(મમરા ના લાડુ ની પાઈ કરીએ તેવી જ રાખવી.)

  2. 2

    તૈયાર છે રાજગરા ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes