સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં મુઠિયા ની બઘી સામ્ગી્ લઇતેમાં તેલ નું મોણ ઉમેરી પાણી વડે લોટ બાંધી લો.હવે તેમાંથી ગોળા વાડી તેલ માં બદામી તળી લો.
- 2
હવે થાળી માં ઉંઘિયા નો ગ્રીન મસાલા ની સામગ્રી લઇ તેને બરાબર મિક્સ લો.(આ મસાલા માં આખા ઉંઘિયા ના ભાગ ના મસાલા ને મીઠુ એડ કયુઁ છે)
- 3
હવે બઘા શાક ને કટ કરી લો.હવે પેન માં તેલ મુકી તેમાં હીંગ,હળદર, લીલું લસણ,ટામેટા ઉમેરી 2મિનિટ સાંતળી લો.તેમાં રતાળુ ગાજર તળી લો.
- 4
હવે તેને કુકર માં વગાર રેડી તેમાં એક શાક નું લેયર મુકી તેમાં થોડા મુઠિયા પછી તેમાં ગ્રીન મસાલા નું લેયર કરો.
- 5
આમ 2-3 લેયર માં શાક અને ગ્રીન મસાલો પાથરીતેને 1 વ્હીસલ વગાડી લો.
- 6
તૈયાર છે ગ્રીન સુરતી ઉંઘિયુ.તેને ઉપર થી ઘાણાભાજી, નારીયેળ ના છીણ થી ગીંનિઁશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879518












ટિપ્પણીઓ (5)