રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ચોખા ને મિક્સ કરી બરાબર જોઈ લેવા
- 2
તેમજ જરૂર મુજબ પાણી મીઠું અને હળદર ઉમેરી બાફી લેવું
- 3
બધા શાકને ઝીણા કાપી લેવા
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરો પછી તેમાં ઝીણા કાપેલા લસણ આદુ મરચા ઉમેરો
- 5
થોડો સાંતળી એટલે બીજા ઝીણા કાપેલા શાક ઉમેરવા
- 6
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો
- 7
બધું બરાબર મિક્સ કરી છેલ્લે તેમાં બાફેલી ખીચડી ઉમેરવી
- 8
પછી તેમાં થોડું તેલ મૂકી લાલ મરચાંનો વઘાર કરી તૈયાર થયેલ ખીચડી ઉપર રેડવું
- 9
તૈયાર છે સ્વાદિષ્ટ ખીચડી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880555














ટિપ્પણીઓ