મેથી ના ફ્રાય ગોટા (Methi Fried Gota Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
મેથી ના ફ્રાય ગોટા
મેથી ના ફ્રાય ગોટા (Methi Fried Gota Recipe In Gujarati)
મેથી ના ફ્રાય ગોટા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સમારેલી મેથી લો પછી તેમાં લીલા મરચા ની કટકી,આદુ અને લસણની પેસ્ટ, મીઠું,ખાંડ,બે ચમચી તેલ હળદર, ધાણાજીરૂ, મરચું પાઉડર ઉમેરો.
- 2
કે પછી તેમા ચણાનો,બાજરાનો અને ઘઉંનો લોટ ઉમેરો તેમજ જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં સોડા ઉમેરો અને ઉપર લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.હવે તેના નાના ગોળા બનાવી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં મેથીના ગોળાને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.પછી એક પ્લેટમાં કાઢી લો.
- 4
તૈયાર છે મેથીના ગોટા હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15884339







ટિપ્પણીઓ (10)