ભરેલા મરચા નું અથાણું (Bharela Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા લઈ ધોઈ કોરા કરી તેમાં ચીરા પાડી લેવા
- 2
મીઠું હળદર અને લીંબુનો રસ મિક્સ કરી લેવું
- 3
આ મિશ્રણને મરચામાં ભરી લેવું
- 4
તેને એક દિવસ રાખી મૂકવું
- 5
રાઇના કુરિયા મેથીના કુરિયા ધાણાના કુરિયા અને વરિયાળી મિક્સ કરી તેમાં હિંગ અને હળદર ઉમેરો
- 6
પછી તેલ ગરમ કરી તેની ઉપર રેડી દો
- 7
બીજે દિવસે મરચાને અંદરથી બી અને ડીટીયા કાઢી થોડીવાર તડકે સૂકવવા
- 8
તૈયાર કરેલી મસાલા માં ગોળ ઝીણો કાપી ને ઉમેરી લેવો
- 9
બરાબર મિક્સ કરી મસાલાને મરચા ની અંદર ભરી લેવું
- 10
બધા મરચા આવી રીતે ભરી કાચની બરણીમાં ભરી લેવા
- 11
સ્વાદિષ્ટ અથાણું તૈયાર બાર મહિના સુધી સાચવી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15886473










ટિપ્પણીઓ (2)