ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15889403

બધા શાકભાજીને ધોઈને સાફ કરી ઝીણા કાપી લેવા
એક બાઉલમાં લઈને શાકભાજી દાડમના દાણા મિક્સ કરી લેવું
સફરજન ઝીણો કાપી ઉમેરી લેવું
બધું બરાબર મિક્સ કરી તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)