કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

#MS

#MS

વધુ વાંચો

ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

#MS

#MS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 4 કપછાશ
  • 2 કપચણાનો લોટ
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીહિંગ
  • 1ડુંગળી
  • 1/2 ચમચી જીરૂ
  • 1લાલ મરચું
  • 1તમાલપત્ર
  • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1તજ
  • 4આખા મરી
  • 1 કપદહીં
  • 1/2 ચમચી કસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    ઢોકળી નું શાક બનાવવા માટે એક કડાઈમાં બે ચમચી તેલ જીરું હિંગ નાખો તેમાં ચાર કપ છાશ નો વઘાર કરો

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છાશ ને મેં બે મિનિટ સુધી ઉકળવા દો અને હલાવતા રહો અને તેમાં હળદર મરચું ધાણાજીરું મીઠું એડ કરી હલાવો

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં જે કપથી છાશ લીધી છે તે કપથી બે કપ ચણાનો લોટ લો અને તેને હલાવતા રહો અને તેમાં ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને બે મિનિટ ઢાંકી દો ત્યારબાદ પાછું તેને હલાવો અને ચણાનો લોટ કડાઈ ની સપાટી છોડી દે એટલે ઢોકળી તૈયાર છે હવે તેને એક પ્લેટમાં તેલ લગાવી પાથરી દો

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઢોકળી જરા ઠંડી થઈ જાય એટલે તમને જોઈ તેવા કાપા પાડી લો તો ચાલો આપણે ઢોકળી તૈયાર છે

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ચાલો હવે તેની કરી બનાવીશું તો શાક બનાવવા માટે બે ચમચી તેલ લઈ તેમાં લાલ મરચું અને તમાલપત્ર એડ કરો અને એક નાની સમારેલી ડુંગળી સાંતળો તેમાં જીરું તજ લવિંગ આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ એડ કરો અને હળદર મરચું મીઠું ધાણાજીરૂ એડ કરો અને પાંચ મિનિટ સુધી સાંતળો

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે 1 કપ દહીં લો અને આ શાકમાં એડ કરો પાંચ મિનીટ સુધી હલાવો

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    1/2 ચમચી કસુરી મેથી લઈ હાથેથી થોડીક મસળી અને આ શાકમાં એડ કરો તો શાક તૈયાર છે અને હવે તેમાં ઢોકળી નાખી ગેસ બંધ કરી દો તો ચાલો ઢોકળીનું શાક તૈયાર છે

    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર January 18, 2022 15:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
  2. કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
  3. ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
  4. સેવ ના સ્ટફ પરાઠા (Sev Stuffed Paratha Recipe In Gujarati)
  5. બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  1. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  2. કાવો (Kava Recipe In Gujarati)
  3. પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
  4. મમરા તલ અને ટોપરા ની ચીકી (Mamra Til Topra Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890392
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close