રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને છોલી સમારીલો
- 2
હવે કઢાઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હીંગ નાખી થવા દો પછી તેમાં સૂકા લાલ મરચાં નાખીને
- 3
વઘાર થઇ જાય એટલે તેમા સમારેલી કેરી ના ટુકડા નાખી તેમા પાણી રેડી તેમા હળદર ઘાણાજીરુ પાઉડર મીઠું નાખીને લાલમરચું ગોળ નાંખી થોડીવાર થવા દો
- 4
થોડીવાર પછી કેરી ચડી જાય એટલે કેરી ના શાક ને બાઉલ કાઢી લો તો તૈયાર છે કાચી કેરી નુ શાક તેને રોટલી કે ભાખરી સાથે તમને બઘા ને ભાવ શે
- 5
આ રેસીપી જરૂર બનાવજો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893262




ટિપ્પણીઓ (3)
Yummy