પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

#WK4
આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4
આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને તળી લેવા ત્યાર બાદ એક કડાઈ માં થોડું તેલ લેવું તેમાં સૂકા ધાણા,ઈલાયચી,તમાલપત્ર,તજ,લવિંગ, મરી,લાલ સુકા મરચા ને શેકી લેવા તે શેકાઈ જાય એટલે તેમાં કાજુ ઉમેરી બરાબર શેકી લો
- 2
હવે તેમાં ટામેટું ઉમેરી શેકો ટામેટું થોડું નરમ પડે ત્યારે તેમાં લસણ અને લીલા મરચાં ઉમેરી બરાબર શેકવું
- 3
હવે બધું બરાબર શેકાઈ જાય પછી તેને ઠંડુ થવા દો ઠંડુ થાય પછી મિક્સર માં તેની પેસ્ટ બનાવી લો ત્યાર બાદ ટામેટું અને ડુંગળી ને કટર માં કટ કરી લો
- 4
હવે એક કડઈમાં તેલ અને ઘી લેવું તેમાં જીરું ઉમેરો પછી ડુંગળી અને ટામેટાં ઉમેરો અને સાતડો પછી ગરમ મસાલા અને કાજુ ની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડો હવે હળદર, ધાણાજીરૂ અને લાલ મરચું ઉમેરો અને મિક્સ કરો
- 5
હવે તેમાં થોડું પાણી ઉમેરી મીઠું ઉમેરો 2 મિનિટ થવા દો ત્યાર પછી તેમાં તળેલું પનીર ઉમેરો અને મિક્સ કરો
- 6
હવે બટર અને લીલા ધાણા ઉમેરો અને મિક્સ કરો
- 7
હવે ગરમ ગરમ પનીર હાંડી ને પરાઠા કે નાન ની સાથે સર્વ કરો
- 8
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (3)