ખજૂર રોલ (dates roll recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજુર
  2. ૧૫૦ ગ્રામ mix dry fruits (કાજુ,બદામ,પિસ્તા)
  3. 2 ચમચીઘી
  4. 2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.ખજૂરના ઠળિયા કાઢી મિક્સરમાં પીસી લો.

  2. 2

    એક પેનમાં ખસ ખસ શેકી ડીશ માં લઈ લો.તેજ પેનમાં ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રુટ શેકી ડીશ માં લઈ લો.

  3. 3

    પેન માં ઘી ગરમ થાય એટલે તવેથાની મદદ થી ખજૂર નરમ થાય ત્યાં સુધી શેકી લો.તેમા શેકેલા ડ્રાય ફ્રૂટ અને ખસ ખસ એડ કરી મિક્સ કરો.

  4. 4

    હવે એક સિલ્વર ફોઈલ પર અથવા પ્લાસ્ટિકની બેગ પર થોડું ઘી લગાવી પીસ્તા ની કતરણ અને ખસખસ પાતળી તેના પર બનાવેલા ખજૂર નો રોલ વાળો. તે બેગને બંને સાઇડ રબ્બર પેક કરી એક કલાક માટે ફ્રિજમાં સેટ કરવા મુકી દો.

  5. 5

    તૈયાર છે ખજૂર રોલ...ખજૂર રોલને ગોળાકારમાં કટ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો. જ્યારે ખાવાનું મન થાય ત્યારે મજા માણો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes