કાવો (Kava Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15895757
એક તપેલી માં પાણી ઉમેરી અને ઉકાળો. અને તેની અંદર લીંબુ અને સંચળ પાઉડર સિવાય બધા જ મસાલા નાખી ખૂબ ઉકાળો.
પાણી 1/2 થઈ જાય એટલે તેને ઉતારી તેની અંદર સંચળ પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ગરમ ગરમ પીવો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ