કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધિયોબાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધિયોબાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધિયોબાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

આ મુખ્યત્વે જૂનાગઢ નાગર જ્ઞાતિનાં લોકો ની પરંપરાગત વાનગી છે. પહેલા ના વખત માં અને આજ ના સમય માં પણ જ્યારે બાળક ના નામકરણ ની વિધિ હોય ત્યારે મહેમાનો ને આ ખવડાવવામાં આવે છે. પણ હવે એવું નથી રહ્યું. બાજરો ગરમ હોવા થી આ વાનગી શિયાળા માં એક વખત તો બનતી જ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫
  • ૩૦૦ ગ્રામ બાજરો
  • ૧ ગ્લાસપાણી
  • ૨લીટર દૂધ
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • ૧ ચમચીજાયફળ
  • તાજુ કોપરા નું ખમણ
  • ગુલાબ ની પાખડી ગાર્નિશ માટે
  • ૨ વાટકાખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ બાજરા ને ગરમ પાણી માં ૧૦ થી ૧૨ કલાક માટે પલાળી રાખવો. ત્યાર બાદ તેમાં થી બધું પાણી નીતરી તેને એક કોટન ના કપડાં માં બાંધી રાખવો જેથી વધારા નું પાણી શોષાઈ જાય.

  2. 2

    હવે આ બાજરા ને બીજા એક કોટન ના કપડાં માં પાથરી દેવો જેથી થોડો ઘણો સુકાઈ જાય.

  3. 3

    હવે આ બાજરા ને ઓખણવા નો છે. આ જ મેઈન પ્રક્રિયા છે. જો બાજરો વ્યવસ્થિત ઓખનાસે નહિ તો મજા નહિ રહે

  4. 4

    બજતર ને ઓખનવા મિક્સર જર માં થોડી સેકંડ માટે ચાલુ કરી બંધ કરી દેવું એમ કરતા બધો બાજરો ઓખની લેવો. અને બધા ફોતરા કાઢી લેવા.

  5. 5

    હવે કૂકર માં આ બાજરા ને ૧ ગ્લાસ પાણી અને ૨ મોટા ગ્લાસ દૂધ નાખી બાફી લેવાનો. ૧૨ થી ૧૩ સિટી મરવવી જેથી બાજરો સાવ સોફ્ટ થઈ જશે.

  6. 6

    હવે એક જાડા તળિયા વાળા વાસણ માં બાકી નું દૂધ અને બાજરો ઉમેરી ઉકેલવાનું અને હલાવતા રહેવાનું. બાજરો ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ૯૦ ટકા જેટલું દૂધ બળી જાય એટલે તેની અંદર ખાંડ ઉમેરવી અને ખાંડ નું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. હવે તેની અંદર ઇલાયચી પાઉડર અને જાયફળ ઉમેરી સરખું હલાવી એક ઘી થી ગ્રીસ કરેલ થાળી માં કાઢી લેવી

  7. 7

    ત્યાર બાદ તેની ઉપર કોપરા નું ખમણ અને ગુલાબ ની પાંખડી ઉમેરી ગાર્નિશ કરવો તો તૈયાર છે દુધિયો બાજરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad
પર January 26, 2022 10:17
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 06, 2022 17:47
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દુધિયો બાજરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
  2. ટ્રાય કલર ફ્રેન્કી (Tri Colour Frankie Recipe In Gujarati)
  3. મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
  4. મમરા ના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
  5. સેઝવાન લોચો રોલ (Schezwan Locho Roll Recipe In Gujarati)
  1. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  2. પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
  3. મલાઇ માંથી ઘી
  4. ત્રીરંગી સલાડ (Tri Colors Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915268
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close