કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#WK2
#Healthyrecipe

પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.

પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. પાલક ૨-૩ જૂડી
  2. 1 ચમચીઘી/ઓલીવ ઓઈલ
  3. 1-2તમાલપત્ર
  4. 1ડુંગળી
  5. 5-6કળી લસણ
  6. 1 કપદૂધ
  7. 3 કપપાણી
  8. 1 ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    પાલકના પાનને ધોઈ લો અને જાડા દાંડા દૂર કરો. પાલક સારી રીતે રંધાઈ જાય ત્યાં સુધી તેને લગભગ 8 મિનિટ સુધી પાણીમાં ઉકાળો.

  2. 2

    કડાઈમાં ઘી ગરમ કરવું તેમા લસણને ઝીણુ કાપીને તથા તમાલપત્ર ઉમેરો. તેમા ડુંગળી ને ઝીણી સમારેલી ઉમેરો.

  3. 3

    પછી મરી અને પાલક ઉમેરો. થોડું પાણી ઉમેરો. પછી થોડી વાર ગરમ થાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.

  4. 4

    ઠંડુ થાય પછી બધુ મિકસર જાર લઈને પીસવુ. જરૂર મુજબ પાણી ઉમેરો.

  5. 5

    પીસેલી પાલકને પાછી કડાઈમાં ગેસ પર મૂકી દૂધ ઉમેરી ગરમ કરવું. તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  6. 6

    તૈયાર છે હેલ્ધી પાલક સૂપ. ગરમ ગરમ સર્વ કરો.

    પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર January 26, 2022 11:20
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 02, 2022 16:15
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
  2. ટ્રાય કલર ફ્રેન્કી (Tri Colour Frankie Recipe In Gujarati)
  3. સેઝવાન લોચો રોલ (Schezwan Locho Roll Recipe In Gujarati)
  4. મમરા ના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
  5. મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
  1. સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
  2. ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
  3. મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
  4. કલરફુલ વેજીસ સલાડ (Colourful Veggies Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915426
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close