કલરફુલ વેજીસ સલાડ (Colourful Veggies Salad Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
કલરફુલ વેજીસ સલાડ (Colourful Veggies Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર, કાકડી ધોઈ નો પીલ કરી લેવાના.
- 2
ગાજર, કાકડી, મુળા ના ગોળ પીસ કાપી લેવાના
- 3
સર્વીગં પ્લેટ મા ગોળાકાર શેપ મા ગાજર ગોઠવી દેવાના, પછી કાકડી અને મુળા ના પીસ ગોઠવી ને વચ્ચે કાળી દ્રાક્ષ મુકી દેવુ. તૈયાર છે ફ્રેશ વેજીસ સલાડ પીરસી શકો છો
Similar Recipes
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5#જમવામાં સલાડ નું ખૂબ જ મહત્વ હોય છે સલાડમાં વેજીટેબલ અને ફ્રુટ ને મિક્સ કરવાથી એકદમ હેલ્ધી બને છે અને સજાવવા થી છોકરાઓ પણ ખાઈ લે છે જોઈને ખાવાનું મન થાય છે કોઈ પણ ફંક્શન હોય એ બર્થ ડે હોય કોઇ મહેમાન આવવાનું હોય એ પ્રમાણે સલાડનો ડેકોરેશન કરી શકીએ છીએ Kalpana Mavani -
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah -
-
કલરફુલ વેજ રાઈસ (Colourful Veg Rice Recipe In Gujarati)
#રાઈસ રેસીપી#રિપ્બલિક ડે સ્પેશીયલ#cookpadindea#cookpadgujrati Saroj Shah -
ત્રિરંગા જ્યુસી વેજ સલાડ (Triranga Juicy Veg Salad Recipe In Gujarati)
# ત્રિરંગા સલાડ#ગળતંત્ર દિવસ સ્પેશીયલ#પોષ્ટિક ,સ્વાદિસ્ટ Saroj Shah -
-
તિરંગા સલાડ
#cookpad Gujarati#cookpad india#republik day#colour ful vegitabel salad આમતોર પર સલાડ રેસીપી નથી પરન્તુ વિન્ટર મા મળતી કલરફુલ શાકભાજી ના કલેકશન અને લંચ ,ડીનર મા પીરસાતી સાઈડ ડિશ છે.. 26મી જન્યુવરી ને અનુલક્ષી ને મે કલરફૂલ તિરંગા સલાડ બનાયા છે Saroj Shah -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5# સલાડ મારો ફેવરિટ સબ્જેક્ટ છે અને સલાડ હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે તો જુદી જુદી રીતે સજાવીને પીરસવા થી ખાવાનું મન થઈ જાય છે Kalpana Mavani -
-
ફ્રેશ કલરફુલ સલાડ (Fresh Colourful Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
ક્રિસ્પ કલરફુલ સલાડ (Crisp Colourful Salad Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati શિયાળા માં બધા વેજિટેબલ્સ ખૂબ સરસ આવે છે તો સલાડ બનવા ની અને ખાવા,ખવડાવા ની મજા પડે છે. આ સલાડ માં મસાલા સીંગ અને મસાલા દાળ નો ક્રનચી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
ફ્રેશ અંગુરી સલાડ (Fresh Angoori Salad Recipe In Gujarati)
#healthy#veg n fruit salad#cookpad india#cookpadgujrati Saroj Shah -
-
-
વેજીસ કચુંબર (Veggies Salad Recipe In Gujarati)
મારા પોતાના વિચારો#GA4#Week5#admin#cookpad chef Nidhi Bole -
-
-
કલરફુલ મીની ઈડલી (Colourful mini Idli Recipe In Gujarati)
કલરફુલ મીની ઈડલી દેખાવ મા તો મસ્ત છે પણ સાથે હેલ્ધી પણ છે, એમા પાલક, બીટ, ગાજર વડે રંગ લાવામા આવ્યા છે, એટલે નાના બાળકો માટે પણ સંપૂર્ણ હેલ્ધી લ છે, નાસ્તા મા, પણ આપી શકાય એવી કલરફુલ મિની ઈડલી Nidhi Desai -
કલરફુલ ભૂંગળા (Colourful Bhungra Recipe In Gujarati)
છોકરાઓ ના ફેવરીટ કલરફુલ ભૂંગળા જે આજ મેં ફ્રાય કરીયા. Harsha Gohil -
ફણગાવેલા કઠોળનો કલરફુલ સલાડ (Sprouted Kathol Colourful Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ઉનાળા માં શકભાજી ઓછા ભાવે ત્યારે ઓપ્શન માં લેવાય આમ તો બારેમાસ જુદા સલાડ વાપરતા જ હોઈ ઈ છે Bina Talati -
મઠ સલાડ (Math Salad recipe In Gujarati)
આ સલાદ મારા ઘર મા બધા ને ખુબ પસંદ છે. આ સલાદ આપરા હેલથ માટે ખૂબ ફાયદાકારી છે.#સાઇડ ડિશ AmrutaParekh -
-
સલાદ પરાઠા-સલાદ
#ઇબુક૧#કાન્ટેસ રેસીપી સ્ટફ સલાદ પરાઠા#Goldan apron 3#saladકલરફુલ વેજીટેબલ ના સલાદ અને સલાદ થી બનતા સ્ટફ પરાઠા.સ્વાદ થી ભરપૂર છે,સ્વાસ્થ ની દષ્ટિ પોષ્ટિક છે અને સૂરત થી કલરફુલ આખો ને ગમી જાય એવી વાનગી છે Saroj Shah -
-
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915571
ટિપ્પણીઓ