રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Heena Pathak @hinavangi22
#FFC1 વિસરાયેલી વાનગી......
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#FFC1 વિસરાયેલી વાનગી......
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી, ભાત,કથરોટ માં લઇ ને તેમાં ત્રણ ય લોટ ઉમેરવા,પછી તેમાં મીઠું, મરચું પાઉડર,હળદર,અજમો,સોડા,ખાંડ તેલ ઉમેરી મુઠીયા નો લોટ બાંધવો,અને તેમાં થી નાના નાના મુઠીયા વાળવા,પછી એક pan માં તેલ મૂકી વઘાર કરવો જેમાં રાઈ, હિંગ સૂકા મરચાં,ઝીણી સમારેલી ડુંગળી લીમડો નાખી છાશ વઘરવી, છાશ ઉકળે એટલે તેમાં વળેલા નાના મુઠીયા ઉમેરવા અને ઉકળવા મૂકવું ઉકળે ને મુઠીયા સરસ તેમાં જ બફાઈ જાય અને રસો સરસ ઘાટો થાય એટલે ગેસ બંધ કરવો ઉપર કોથમીર થી સજાવવું.....ભાજી ઓ માં અલગ લઈ શકાય,લોટ પણ અલગ લઈ શકાય વેરીએશન માટે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916150



ટિપ્પણીઓ (3)