દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Devisha Harsh Bhatt @Devisha
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસર જાર મા પલાળેલી અડદ ની દાળ,લીલુ મરચુ,જરૂર મુજબ મીઠું ઉમેરી પીસી ખીરૂ તૈયાર કરો.
- 2
ખીરા ને 3-4 કલાક રેહવા દો.પછી ખીરા નો કલર બદલાય એટલુ ફેંટો.તૈયાર કરેલ ખીરા માથી વડા ઉતારો.
- 3
પાણી મા થોડુ મીઠુ અને હીંગ નાખી હલાવી વડા ઉમેરો.
- 4
વડા દબાવી ડીશ મા લઇ ઉપર દહીં,લીલી ચટણી,મીઠુ,લાલ મરચુ અને જીરૂ ભબરાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15934406




ટિપ્પણીઓ (2)