ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)

#FFC1
#Week1
#cookpadindia
#cookpadgujarati
જ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા...
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1
#Week1
#cookpadindia
#cookpadgujarati
જ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં બેસન, સોજી, હળદર, મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લો.
- 2
એક બાઉલમાં તેલ, લીંબુનો રસ, હુંફાળું પાણી નાખી વિસ્કથી મિક્સ કરી લો. પછી તેમાં ઉપર નું મિશ્રણ નાખી વિસ્કથી મિક્સ કરી ખમણ નું બેટર રેડી કરી લો. પછી આ બેટરને થોડીવાર ઢાંકીને સાઈડમાં રાખી દો.
- 3
હવે ગેસ ઉપર સ્ટીમર માં પાણી નાખી ગરમ મૂકો. પાણી ગરમ થાય તે દરમિયાન ઢોકળાના મોલ્ડને તેલ થી ગ્રીઝ કરી લો.
- 4
ખમણના બેટરમાં ઇનો(ફ્રુટ સોલ્ટ) નાખી વિસ્કથી એક સાઈડ સતત બે મિનીટ સુધી હલાવો જેથી બેટર બરાબર ફૂલી જાય. પછી તરત આ બેટરને ઢોકળાના મોલ્ડમાં રેડી ગરમ સ્ટીમરમાં મૂકી ઢાંકણ ઢાંકી દો.
- 5
ખમણ ઢોકળાને ૨૦ થી ૨૫ મિનિટ સુધી સ્ટીમ કરો વચ્ચે એકવાર ટૂથપીક નાખીને ખમણ ચડી ગયા કે નહીં તે ચેક કરો. જો ટૂથપીક પર બેટર ચોંટે તો થોડું વધારે સ્ટીમ થવા દો પછી ગેસ બંધ કરી દો.
- 6
તૈયાર થયેલા ખમણ ઢોકળાને થોડી વાર ઠરે પછી ડીમોલ્ડ કરી ચોરસ પીસ કરી દો.
- 7
હવે ખમણ ના વધાર માટે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લીલા મરચાના પીસ, મીઠા લીમડાનાં પાન અને હિંગ નાખો. રાઈ તતડે પછી તેમાં પાણી નો વઘાર કરો પછી તેમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, ચપટી મીઠું નાખી પાણીને ઉકાળો. પાણી ઊકળે પછી ગેસ બંધ કરી દો. હવે આ તૈયાર થયેલા વઘારને ખમણ ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દો.
- 8
તૈયાર છે ગરમા ગરમ મુલાયમ અને સ્પંજી ખમણ ઢોકળા.... કોથમીરથી ગાર્નિશ કરી ચટણી સાથે સર્વ કરવા માટે..
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman dhokala recipe i gujarati)
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં લંચ માં ફરસાણ તરીકે ખમણ ઢોકળા વધારે પીરસાય છે. ગુજરાતીઓનો જાણીતો અને માનીતો નાસ્તો છે.આ ઢોકળા ને ચા અથવા કઢી સાથે નાસ્તામાં ઉપયોગ માં લઇ શકાય છે. આ ખમણ ઢોકળા ખૂબ જ ઓછા ઘટકો વડે અને ઝડપથી બની જાય છે. Kashmira Bhuva -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
#ફટાફટ લીંબુ ના ફૂલ વિના જ અને ઝડપથી બની જતા, પ્રોટીનથી ભરપૂર એવા આ ખમણ ટેસ્ટ માં બેસ્ટ છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે ઝડપ થી એક ફરસાણ તૈયાર થઈ જાય. Sonal Karia -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે Bhavna Vaghela -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
આમ તો ખમણ ઢોકળા બધાં ના પ્રિય હોય છે.પણ અમુક લોકો જે ખટાશ વાળી વસ્તુ ભોજન મા નથી લેતા તે લોકો ખમણ ઢોકળા નો ઉપયોગ ભિજં મા નથી કરતા.એમા પણ ખાસ લીંબુ ના ફુલ નો ઉપયોગ કરી બનાવેલા હોય છે તે આપણા શરીર ને નુક્સાન કરે છે.તો ચાલો આજે હુ ઘરે જ ઝડપથી લીંબુ ના ફુલ નો ઉપયોગ કર્યા વગર ખમણ ઢોકળા બનાવીશ. Sapana Kanani -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1બજાર માં મળે એવા પોચા અને જાળીદાર ખમણ નીRecipe છે..આ રીતે બનાવશો તો ક્યારેય fail નઈ થાય..ઓછી મહેનતે પરફેક્ટ રિઝલ્ટ. Sangita Vyas -
-
-
રેડ વેલ્વેટ ખમણ કેક (Red Velvet Khaman Cake Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. ખમણ સ્વાદિષ્ટ ત્યારે લાગે જ્યારે તે ખૂબ જ સોફ્ટ હોય. તમે ઘરે કેટલીક વાર ખમણ બનાવતા હશો પરંતુ તે બજાર જેવા સોફ્ટ નહિં બનતા હોય. જો તમે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરે પણ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી ખમણ બનાવી શકશો. અહીં મેં ખમણ ની કેક બનાવી છે જેને બીટ થી રેડ કલર આવ્યો છે એટલે રેડ વેલ્વેટ ખમણ કેક કેહવાય છે.. જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. વડી બીટ યુઝ કર્યું છે એટલે હેલ્થી પણ એટલી જ છે. Neeti Patel -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (10)