વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
#FFC1
#cookpadgujarati
#Cookpadindia
ઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી)
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1
#cookpadgujarati
#Cookpadindia
ઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલા ના અધકચરા ટુકડા કરી લો કાંદા લસણ ને પણ કટ કરો
- 2
હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે તેલ નાખી તેમા રાઈ જીરુ હીંગ નાખો ત્યાર બાદ તેમા કાંદા લસણ એડ કરી ગોલ્ડન થાય એટલે બધા મસાલા નાખી પાણી એડ કરી ઉકાળો
- 3
હવે તેમા રોટલો નાખી મીઠું સ્વાદમુજબ નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ તેમા છાશ કોથમીર નાખી ગેસ બંધ કરી દો આ રોટલાના શાક ને ગરમ ગરમ જ સવિગ કરવા આવે છે
- 4
તો તૈયાર ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો
Similar Recipes
-
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
ઓળો રોટલો (દેશી સ્ટાઇલ પ્લેટર) (Oro Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#wLD Sneha Patel -
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક (Desi Style Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
ઝાવરુ (Javru Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી સાઉથ ગુજરાત ની વાનગી)Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
છાશ વાળો વઘારેલો રોટલો (Chaas Vagharelo Rotlo Recipe In Gujarati)
આજે simple ડીનર ખાવું હતુંતો ઠંડો રોટલો હતો એમાં ખાટી છાશ નાખી ને વઘારી નાખ્યો.મને ગરમ ગરમ લસણવાળો છાશમાં વઘારેલો રોટલો બોવ જ ભાવે. Sonal Modha -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
-
દહીંમાં વઘારેલો રોટલો(Dahima Vagharelo Rotlo Recipe in Gujarati
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 2 દહીંમાં વઘારેલો રોટલોહેલો ફ્રેન્ડ્સ....પહેલાના જમાનામાં વૃધ્ધ બા-દાદા ને દૂધમાં પલાળેલો રોટલો,દહીં કે છાશમાં વઘરેલો રોટલો હોય પણ થોડો લિકવિડ હોય તો એમને ચાવવામાં સારું પડે એવું વધુ ખાતા.તો આજે હું એવી જ વાનગી મુકું છું Mital Bhavsar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
-
વઘારેલો છાસ વાળો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#Week 1વિસરાયેલી વાનગી Nisha Mandan -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM3 Sneha Patel -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
-
-
-
વઘારેલો બાજરી નો રોટલો
#ઇબુક૧#૧૮વઘારેલો રોટલો એ ગુજરાતી કાઠીયાવાડી રેસીપી છે. વઘારેલા રોટલા માં તેલ, લસણ, મરચું થોડા વધારે પ્રમાણ માં હોય છે.વઘારેલો રોટલો બનાવવાની 2 રીત છે કોરો પણ વઘારી શકાય અને છાશ માં પણ વધારવામાં આવે છે.આજે હું કોરો રોટલો વઘારુ છું. ઠંડી માં ચા જોડે આ ખાવાની ખૂબ મજા આવે છે. Chhaya Panchal -
દેશી તાંદલજા ભાજી (Desi Tandarja Bhaji Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindia દેશી તાંદલજા ભાજી અને રોટલા. (દેશી થાળી) Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15935697
ટિપ્પણીઓ