કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.

#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.

વધુ વાંચો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.

#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1 વાટકીતુવેરની દાળ
  2. ૨ ચમચીઘી ‌
  3. 1/2 ટી સ્પૂન રાઈ
  4. 1/2 ટી સ્પૂન જીરું
  5. 1/4 ચમચી હિંગ
  6. 1 ટી સ્પૂન હળદર
  7. 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  8. 1/2 ટી સ્પૂન ધાણાજીરુ
  9. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીઆંબલી નો પલ્પ
  12. 2 ટુકડાતજ
  13. 1 ચમચીમીઠું
  14. ૩/૪ લવિંગ
  15. ૧/૨સ્ટાર ફૂલ / બાદિયાન
  16. ૧તમાલ પત્ર
  17. ૧ સૂકૂ લાલ મરચું
  18. ૫/૬ લીમડાના પાન
  19. જરૂર મુજબ પાણી
  20. 1 ટી સ્પૂનતેલ
  21. 1મોટું ટમેટું
  22. 1લીલું મરચું
  23. 1 ટુકડોઆદુ
  24. કોથમીર
  25. 1 ચમચીશીંગદાણા
  26. 1/2 લીંબુ 🍋
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ દાળ ને કુકરમાં બાફવા માટે મૂકવી ૩/૪ સીટી કરી લેવી.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    . વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આદુ લીલાં મરચાં અને ટામેટાં 🍅 ને crush કરી લેવા

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘી ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરવા

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં તજ લવિંગ બાદિયાન સૂકૂ લાલ મરચું ઉમેરી ને હલાવવું

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં એક ચમચી શીંગદાણા નાખવા. શીંગદાણા ને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવા

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં હળદર ઉમેરવી. હળદર નાખ્યા પછી ટામેટાં પેસ્ટ નાખવાથી વઘાર બારે ઉડશે નહીં.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આદુ લીલાં મરચાં અને ટામેટાં 🍅 ની પેસ્ટ નાખી દેવી અને હલાવવું

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું અને ખાંડ નાખી ને ગ્રેવી ન ઉકળવા દેવી થોડી ઉકળે પછી તેમાં એક વાટકી પાણી ઉમેરી ને ઊકળવા દેવી.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ગ્રેવી સરસ રીતે ઉકળી જાય પછી તેમાં બાફેલી દાળ નાખી દેવી અને ૫/૭ મીનીટ સુધી ઉકાળી લેવી.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    અને ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને આંબલી નો પલ્પ નાખી દેવો. અને ફરી થી દાળ ને ૫/૭ મીનીટ સુધી ઉકળવા દેવી આ દાળ જેમ જેમ ઉકળશે તેમ તેમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    જરૂર મુજબ પાણી ઉમેરવું.દાળ ને ટેસ્ટ કરી લેવી જરૂર લાગે તો અડધા લીંબુનો રસ નાખવો. સર્વ કરતી વખતે કોથમીર નાખી ને ગરમા ગરમ સર્વ કરવી.તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. દાળ ને સર્વ કરતી વખતે તમાલ પત્ર તેમાંથી કાઢી લેવું.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    અમારા ઘરમાં બધાને ઘાટી દાળ ભાવે છે અને ઉપરથી લીંબુ 🍋 નીચોવીને ખાઈએ છીએ.
    #FFC1: ગુજરાતી દાળ

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર February 02, 2022 11:29
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sonal Modha
Sonal Modha @sonalmodha
February 02, 2022 19:43
Thank you so much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  3. ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
  4. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  5. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close