ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળ
આજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને કુકરમાં બાફવા માટે મૂકવી ૩/૪ સીટી કરી લેવી.
- 2
. વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 3
આદુ લીલાં મરચાં અને ટામેટાં 🍅 ને crush કરી લેવા
- 4
ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું
- 5
ઘી ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરવા
- 6
પછી તેમાં તજ લવિંગ બાદિયાન સૂકૂ લાલ મરચું ઉમેરી ને હલાવવું
- 7
પછી તેમાં એક ચમચી શીંગદાણા નાખવા. શીંગદાણા ને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવા
- 8
પછી તેમાં હળદર ઉમેરવી. હળદર નાખ્યા પછી ટામેટાં પેસ્ટ નાખવાથી વઘાર બારે ઉડશે નહીં.
- 9
આદુ લીલાં મરચાં અને ટામેટાં 🍅 ની પેસ્ટ નાખી દેવી અને હલાવવું
- 10
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું અને ખાંડ નાખી ને ગ્રેવી ન ઉકળવા દેવી થોડી ઉકળે પછી તેમાં એક વાટકી પાણી ઉમેરી ને ઊકળવા દેવી.
- 11
ગ્રેવી સરસ રીતે ઉકળી જાય પછી તેમાં બાફેલી દાળ નાખી દેવી અને ૫/૭ મીનીટ સુધી ઉકાળી લેવી.
- 12
અને ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને આંબલી નો પલ્પ નાખી દેવો. અને ફરી થી દાળ ને ૫/૭ મીનીટ સુધી ઉકળવા દેવી આ દાળ જેમ જેમ ઉકળશે તેમ તેમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે.
- 13
જરૂર મુજબ પાણી ઉમેરવું.દાળ ને ટેસ્ટ કરી લેવી જરૂર લાગે તો અડધા લીંબુનો રસ નાખવો. સર્વ કરતી વખતે કોથમીર નાખી ને ગરમા ગરમ સર્વ કરવી.તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. દાળ ને સર્વ કરતી વખતે તમાલ પત્ર તેમાંથી કાઢી લેવું.
- 14
અમારા ઘરમાં બધાને ઘાટી દાળ ભાવે છે અને ઉપરથી લીંબુ 🍋 નીચોવીને ખાઈએ છીએ.
#FFC1: ગુજરાતી દાળ
Similar Recipes
-
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Post1તુવેરની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે.. એમાં વિવિધ મસાલાનો ઉપયોગ ગુજરાતી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sunita Vaghela -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1દાળ ખાવાથી ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. બધાના ઘરમાં રેગ્યુલર તુવેરદાળ બનતી હોય છે. આજે મેં તુવેરદાળ બનાવી છે. આ દાળ બેઠા ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે અહીંયા બેઠા ભાત સાથે સર્વ કરી છે. Jigna Shukla -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
-
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (7)