ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઈ અને ૧ કલાક માટે પલાળી રાખવી ત્યાર બાદ કૂકર માં બાફી લેવી
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી તેની અંદર બધા આખા મસાલા નાખી વઘાર કરી લેવો ત્યાર બાદ દાળ ને સરખી વલોવી ને વઘાર માં ઉમેરી દેવી.
- 3
ત્યાર બાદ જરૂર પૂરતું પાણી ઉમેરી બધા જ સૂકા મસાલા ઉમેરી ગોળ ખાંડ અને શીંગ દાણા ઉમેરી દેવા.
- 4
સ્વાદ મુજબ મીઠું ઉમેરી દાળ ખૂબ ઉકાળો ત્યાર બાદ બીજા એક વઘરિય માં ઘી લઈ તેની અંદર લીમડા ના પાન તલ સૂકા લાલ મરચા અને લાલ મરચુ પાઉડર ઉમેરી વઘાર થઈ જાય એટલે દાળ માં ઉપર થી ઉમેરી દેવો.
- 5
તો તૈયર છે ગુજરાતી દાળ. આને તમે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938667




ટિપ્પણીઓ (3)