બાફેલી તુવેર ની દાળ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી વલોવી લો.
તૈયાર થયેલ દાળ મા બધા મસાલા, મીઠી લીમડી ના પાન અને ગોળ ઉમેરી ઉકાળો.
વઘાર માટે તેલ લઇ ગરમ થાય એટલે રાઈ,હીંગ અને ચપટી લાલ મરચુ ઉમેરી દાળ મા ઉમેરી હલાવી ઉકળવા દો.
દાળ ઉકળી જાય એટલે લીંબુ નો રસ ઉમેરી હલાવી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)