દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)

આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે.
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર વઘારવા માટે કૂકરમાં તેલ લઈ તેમાં અજમો અને હીંગનો વઘાર કરી, તુવેર ઉમેરી, તેમાં હળદર અને મીઠું તથા પાણી ઉમેરી ૩-૪ સિટી વગાડી બાફી લો.
- 2
- 3
હવે મુઠીયા બનાવવા માટેની સામગ્રી ભેગી કરી, લોટ બાંધી તેમાંથી નાના નાના ગોળ મુઠીયા વાળી તેને તેલમાં ગુલાબી એવા તળી લો.
- 4
- 5
- 6
હવે વઘાર માટે મુઠીયા તળેલું જ તેલ લઈ, તેમાં અજમો, હિંગનો વઘાર કરી,આદુ લસણ મરચાની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં મેથી ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો.
- 7
હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી, બધા સૂકા મસાલા તથા ખાંડ ઉમેરી, તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળો.
- 8
હવે તેમાં બાફેલી તુવેર તથા જરૂર મુજબનું પાણી ઉમેરી ૫ મિનિટ માટે ઉકાળો. પાણી થોડું વધારે રાખવું કારણકે મુઠીયા તેમાં ઉમેર્યા બાદ પાણી ઓછું થશે.
- 9
હવે તેમાં બનાવેલા મુઠીયા ઉમેરી, જરૂર લાગે તો થોડું બીજું પાણી ઉમેરી, ઢાંકીને ફરી ૫-૧૦ મિનિટ માટે ઉકાળો જેથી મુઠીયા પોચા થશે. હવે તેને બાઉલમાં કાઢી ઉપરથી કોથમીરથી સજાવી રોટલી સાથે સર્વ કરો.
- 10
તો તૈયાર છે દાણા મુઠીયાનું શાક.
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીન દાણા મુઠીયા નું શાક(Green beans muthiya sabji recipe in Gujarati)
#GA4#Week13#Tuverશિયાળો આવે અને લીલોતરી વાળા શાકભાજી ખાવાની તો મજા જ કંઈક ઔર હોય છે Prerita Shah -
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
-
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
મેથી મલ્ટીગ્રેઇન મુઠીયા (Methi Multigrain Muthia Recipe In Gujarati)
આ મુઠીયામાં બનાવવામાં એકથી વધારે લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુઠીયા ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
-
-
-
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
-
ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiહેલો ફ્રેન્ડ્સ !!!કેમ છો તમે બધા???આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Dhruti Ankur Naik -
રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
-
ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#Winterspecialશિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે અને ઠંડીમાં ગરમા ગરમ ચાપડી શાક ખાવાની ખૂબજ મજા આવે છે. Neelam Patel -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ