ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૯-૧૦ આમળાં
  2. ૧ વાટકીમરી
  3. ૧/૨ વાટકીલવિંગ
  4. ૧/૪ વાટકીવરિયાળી
  5. ૨-૩તજ ના મોટા ટુકડા
  6. ૧ વાટકોગોળ
  7. ૧ વાટકીઘી
  8. મધ ૨ ચમચા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    આમળાં ને બાફીને સ્મેશ કરી લેવા

  2. 2

    મરી લવિંગ તજ અને વરિયાળી ને વાટી લો

  3. 3

    કઢાઈમાં ઘી ગરમ કરી સ્મેશ આમળાં નાખી મરી લવિંગ તજ અને વરિયાળી નો પાઉડર નાખી હલાવી ૫-૭ મિનિટ સુધી થવા દો

  4. 4

    ગોળ નો ભૂકો અને મધ નાખીને ૫-૭ મીનીટ માટે થવા દો

  5. 5

    ઠંડું પડે એટલે એક બરણીમાં ભરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes