શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani @cook_26428801
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો.
- 2
સતત હલાવતા રઈ ને ગોળ નો કલર બદલે ત્યાં સુધી માધ્યમ ગેસ પર (૫-૭ મિનીટ)સેકો.
- 3
ગોળ ની પાઈ ત્યાર થાય ગયા બાદ તેમાં શીંગદાણા ઉમેરી સરખી મિક્સ કરી લેવું
- 4
હવે ૨ પ્લાસ્ટિક શીટ લઈ તેના પર ઘી લાગવી લેવું.
- 5
હવે ત્યાર થયેલ મિશ્રણ ને પ્લાસ્ટીક શીટ પર પાથરી ઉપર બીજી શીટ મૂકી વેલન થી વની લેવું.
- 6
થોડું સેટ થાય જાય એટલે પીઝા ક્ટર ની મદદથી કાપા પાડી લેવા.
- 7
તો ત્યાર છે સ્વાદિષ્ટ એવી શીંગ ની ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15945249



ટિપ્પણીઓ