ખાખરા (Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ,અડદ અને મગનો લોટ ચાળી ને મિક્સ કરો.
લોટ માં મીઠું, હળદર, હિંગ, જીરૂ નાખી બરાબર હાથ થી જ મિક્સ કરોએક થાળીમાં દૂધ અને ઘી નાંખીને તેને ફીણો.
થાળીમાં લોટ નાંખી મિક્સ કરતા જાવ.
- 2
લોટ દૂધ ઘી વાલી થાળીમાં ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો. લોટ બંધાઈ જાય પછી બરાબર મસળો
- 3
થોડીવાર દસ મિનિટ લોટ ઢાંકી ને રાખો.
- 4
લોટના લૂઆ કરીને તેને એકદમ પાતળા વણી લો.
ખાખરા વણીને લોઢી પર એકદમ ધીમા તાપે શેકો.
ધીમા તાપે દાબી દાબીને શેકવા.તેના પર ઘી લગાવી શેકવા
- 5
ઠરે એટલે airtight ડબ્બા માં ભરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15946144




ટિપ્પણીઓ (7)