ખાખરા (Khakhra Recipe In Gujarati)

jalpa Vora
jalpa Vora @jalpa1234

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧kalak
  1. ૧૦૦ ગ્રામ મઠ લોટ-
  2. ૧૦૦ ગ્રામ અડદ લોટ
  3. 200 ગ્રામ મગ પીળી દાળ નોલોટ
  4. 1/4 ચમચી હળદર
  5. ૨ ચમચી ઘી, plus શેકવા માટે થોડું ઘી
  6. ૧ નાની ચમચીજીરૂ,
  7. ૧ નાની ચમચી હિંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ વાટકી દુધ,

રાંધવાની સૂચનાઓ

૧kalak
  1. 1

    મઠ,અડદ અને મગનો લોટ ચાળી ને મિક્સ કરો.
    લોટ માં મીઠું, હળદર, હિંગ, જીરૂ નાખી બરાબર હાથ થી જ મિક્સ કરો

    એક થાળીમાં દૂધ અને ઘી નાંખીને તેને ફીણો.

    થાળીમાં લોટ નાંખી મિક્સ કરતા જાવ.

  2. 2

    લોટ દૂધ ઘી વાલી થાળીમાં ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો. લોટ બંધાઈ જાય પછી બરાબર મસળો

  3. 3

    થોડીવાર દસ મિનિટ લોટ ઢાંકી ને રાખો.

  4. 4

    લોટના લૂઆ કરીને તેને એકદમ પાતળા વણી લો.

    ખાખરા વણીને લોઢી પર એકદમ ધીમા તાપે શેકો.
    ધીમા તાપે દાબી દાબીને શેકવા.

    તેના પર ઘી લગાવી શેકવા

  5. 5

    ઠરે એટલે airtight ડબ્બા માં ભરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jalpa Vora
jalpa Vora @jalpa1234
પર

Similar Recipes