મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને સમારી લો અને મેથી ને ઝીણી સમારી લો અને ધોઈ લો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ નો વઘાર કરી આદુ લસણ મરચાની બટાકા અને બધા મસાલા નાખી ઢાંકી દો
- 3
થોડીવાર બાદ બટાકા ચડી જાય ત્યારબાદ તેમાં સમારેલી મેથી ઉમેરી ઢાંકી દો અને મેથી બટાકા એકરસ થવા દો અને શાક તૈયાર થયા ધાણાજીરું નાખી અનેબલીંબુ નો રસ નાખી દો તો તૈયાર છે મેથી બટાકા સબ્જી. તમે સર્વ કરી શકો છો.આ શાક તીખું હોય તો એનો સ્વાદ બમણો થઈ જાય છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
#MW4#palak bhajiશિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે. Namrata sumit -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
આલૂ મેથી(aloo methi Recipe in Gujarati)
#MW4આજે હું તમારી માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી "સ્પાઈસી આલૂ મેથી"ની સબ્જી લઈને આવી છું જે સ્વાદમાં બહુજ ટેસ્ટી છે તમે પણ મારી આ રેસિપી ને આ રીતે જરૂર બનાવજો 🙏 Dhara Kiran Joshi -
મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)
અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી. Bansi Thaker -
દાણા મેથી આલુ સબ્જી (Dana Fenugreek Potato Sabji Recipe In Gujarati)
આ એક ફ્લેવર ફૂલ અને સ્વાદિષ્ટ શાકની વાનગી છે જે નાસ્તા સમયે, ભોજન કે ડિનર તરીકે લઈ શકાય છે..સૂકી વાનગી હોવાથી પિકનિક પર થેપલા કે પૂરી સાથે લઈ જઈ શકાય છે.લીલી મેથી અને લીલા લસણ ને લીધે તેનો સ્વાદ ઉભરીને આવે છે. Sudha Banjara Vasani -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી દાલ તડકા (methi dal tadka recipe in gujarati)
મેથી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી ની ભાજી કોઈ પણ વાનગી માં વાપરવામાં આવે તો તે વાનગી નો સ્વાદ અને સુગંધ બમણી થઇ જાય છે. મેથી નો ઉપયોગ કરી અનેક વાનગીઓ બની શકે છે . અહીં સ્વાદ ને અને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી સ્વાદિષ્ટ પંજાબી સ્વાદ સાથે મેથી ની દાળ બનાવેલ છે. આ દાળ માં કરવામાં આવતું વઘાર એ દાળ ને અનેરો સ્વાદ આપે છે.#નોથૅ Dolly Porecha -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથી મોરીન્ગા થેપલા (Methi Moringa Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમેથી સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એવી જ રીતે મોરીન્ગા એટલે કે સરગવાના પાન પણ એટલા જ ફાયદાકારક છે. એનો ઉપયોગ કરવાથી સંધીવા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી,એ, પ્રોટીન, કેલ્શિયમ અને એમિનો એસિડ હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ વાપરી શકાય છે. તો આવી ઉપયોગી ભાજી નો ઉપયોગ કરી ને મે આપણા ગુજરાતી ઓ ના એની ટાઈમ ફેવરિટ એવા થેપલા બનાવ્યા છે. Harita Mendha -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મેથી આલુ મકાઈ વડા
#ઇબુક૧ #36#સ્ટફડમકાઈ ના વડા માં મેં મેથી અને બટાકા નું સ્ટફિંગ કર્યું છે ,જે હેલ્થી છે મકાઈ ના લોટ માં ફાઇબર છે અને મેથી માં આયર્ન અને કેલ્શિયમ છે.આ વડા બ્રેકફાસ્ટ માં તેમજ બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15940692
ટિપ્પણીઓ