મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો આપણે મેથી મસાલા ખાખરા બનાવીશું અહીં મેથી નહીં મળતી હોવાથી મેં કસુરી મેથી લીધી છે. 2 કપ ઘઉંનો લોટ લો 1 ચમચી મરચું હળદર ધાણાજીરુ હિંગ કસૂરી મેથી મીઠું તેલ બધુ એડ કરી અને લોટ બાંધો
- 2
હવે રોટલીના લોટ ને વણી લોઢી માં સેકી લો અને બન્ને સાઇડ ઘી લગાવો
- 3
તો ચાલો આપણાં મેથી મસાલા ખાખરા તૈયાર છે આ ખાખરા ને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15953207










ટિપ્પણીઓ